Suvichar Gujarati: મિત્રો, આપણે ખબર છે કે સુવિચાર એટલે સારા વિચારો, જો વિચારો સારા હશે તો જ આપણે સારા વ્યક્તિ બની શકીશું. સારા વિચારો માટે આજે અમે અહીં તમારા માટે લઈને આવ્યા છીએ Suvichar Gujarati નો સંગ્રહ.
Suvichar Gujarati આપણા જીવનના માર્ગદર્શક બની શકે છે. આ Gujarati Suvichar આપણને પ્રેરણા, ઉર્જા અને સકારાત્મકતા લાવતા સહાયક બની શકે છે. સાથે એ પણ જણાવે છે કે જીવનને વધુ સારું અને સકારાત્મક રીતે જીવવું કેટલું મહત્વનું છે.
જીવનના દરેક તબક્કે Suvichar Gujarati થી પ્રેરણા મેળવી શકાય છે અને જીવનમાં નવી દિશા પકડી શકાય છે. જેના વિચારો સારા હોય છે, તેને જીવનની દિશા પણ સાચી મળી જાય છે.
જીવન એક જેવું નથી રહેતું. ક્યારેક સુખ તો ક્યારેક દુખ આ જીવન માં આવ્યા કરે છે. પણ જો આપના વિચારો સારા હશે તો આપણે કોઈ પણ મુસીબત માં તાકી રહેવાના છીએ. આ Suvichar Gujarati આપના મિત્રો સાથે જરૂર શેયર કરો.
માટે જ આ Suvichar Gujarati આપણે વાંચવા જોઈએ અને દરેકે પોતાના જીવન માં ઉતારવા પણ જોઈએ. આશા છે કે આ Suvichar Gujarati દ્વારા તમને નવા વિચાર અને પ્રેરણા મળશે. તમારું જીવન સુખમય અને સકારાત્મક બને તે માટે શુભેચ્છાઓ.
અમને કમેન્ટ કરી જરૂર જણાવો કે આપણે કયા Suvichar Gujarati ગમ્યા? તમે તમારો અભિપ્રાય અમને અહીં લખી મોકલી શકો છે. આગળ વધો. સફળતા તમારી રાહ જુએ છે.
Also Read: Suvichar In Hindi | 289+ जिंदगी बदलने वाले बेस्ट सुविचार हिंदी में
Suvichar Gujarati
નવા દિવસની નવી કિરણ,
સપનાને સત્યમાં ફેરવવાની નવી તક!
વિજેતાઓ કોઇ અલગ કામ નથી કરતા,
તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે!
પૈસાથી બધું ખરીદી શકાય છે,
પરંતુ સન્માન અને સત્ય નય.
જીવન એક સફર છે, જેનો અંત મહત્વનો નથી,
પરિશ્રમ અને સમર્પણ એ જ સાચી સફળતા છે!
અમુક સંબંધ સમયસર નહિ પતાવો,
તો માણસ તરીકે તમે પોતે જરુર પતી જશો!
Also Read: Love Status In Hindi | Best 222+ लव स्टेटस हिंदी में
સમય સમય ની વાત છે,
આજે લોકો જેને રંગ કહે છે તેને કાલે ડાઘ કહેશે!
સમયનું મૂલ્ય સમજનાર
વ્યક્તિ હંમેશા આગળ રહે છે!
આવડત કેવી રાખો કે તમને હરાવવા માટે,
કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે!
જે વ્યક્તિ દરેક નિરાશામાં તક શોધે છે,
તે હંમેશા સફળ બને છે!
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું,
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!
Also Read: Attitude Status In Hindi | Best 201+ एटीट्यूड स्टेटस इन हिंदी
Gujarati Suvichar
બધા દિવસો સારા નથી હોતા,
પણ દરેક સવાર નવી આશા લઈને આવે છે!
કોઇ આપણું સ્વમાન લઈ શકે નહી,
જો આપણે એને આપીએ નહિ તો!
વ્યક્તિ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ,
કારણ કે લોકો તો ભગવાન થી પણ દુઃખી છે!
સમય ક્યારેય પાછો ફરતો નથી,
તેથી દરેક ક્ષણને સત્ય અને પ્રેમથી જીવવું શીખો!
જીંદગીની પીચ ઉપર જરા ધ્યાન થી રમજો,
બાકી સ્ટંપીંગ સૌથી નજીક નો માણસ જ કરી જવાનો!
Also Read: Status In Hindi | Best 242+ लेटेस्ट स्टेटस इन हिंदी
એક સુખી જીવન જીવવા માટે માણસને
સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
શ્રમ અને સમર્પણથી મળેલી
સફળતા મીઠી હોય છે!
સમય કોઈનો સગો થતો નથી,
અને સગા બધા સમય જોઈને થાય છે!
ભગવાન પણ ભૂતકાળનેબદલી શકતો નથી,
પરંતુ ઈતિહાસકારો બદલી શકે છે!
દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!
Also Read: Attitude Status For Girls In Hindi | 148+ लड़कियों के लिए एटीट्यूड स्टेटस
Suvichar In Gujarati
દરેક સવારની નવી પ્રેરણા,
તમારા સપનાને આગળ ધપાવવાની તક આપે છે!
તમે જ્યારે પણ તમારી સીમાઓ ઓળંગો છો,
ત્યારે કંઇક ઉચ્ચ કરી જાવ છો!
ધારી લેવા કર્યા પૂછી લેવું વધુ સારું,
અડધા થી વધુ મુંજવણો અને
મન દુ:ખ જાતે જ સમાધાન આવી જશે!
વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ,
સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે!
જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની સાહેબ,
શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નોની રાહ જોતી હોય!
Also Read: Attitude Status For Boys In Hindi | Best 187+ लड़कों के लिए एटीट्यूड स्टेटस
જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર કેવળ અભિગમ બદલવાની છે!
સખત મહેનત કરો, ધીરજ રાખો,
પરિણામ સમય જતાં મળે છે, રાતોરાત નહી,
તમારો સમય ૧૦૦% આવશે!
સમય તમારા પર સર થાય,
તે પહેલા તમે સમયસર થઈ જાવ!
કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં!
Also Read: Sad Status In Hindi | Best 224+ सैड स्टेटस हिंदी में
Good Morning Gujarati Suvichar
જેવું બોલશો પડઘાં એવા જ પડશે,
સારું તો સારા અને ખરાબ તો ખરાબ!
સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય,
પણ સવાર જરૂર અંધકાર હટાવે છે!
મૌન સૌથી સારો જવાબ છે એ લોકો માટે છે,
તમારા શબ્દોને મહત્વ નથી આપતા!
જેણે વધારે પરસેવો પાડયો છે,
એને લોહી ઓછું બાળવું પડશે!
ભારે મુસીબત માં થી પણ
બહાર કાઢે એનું નામ ભાઈબંધ!
Also Read: Sad Shayari In Hindi | Best 225+ सैड शायरी हिंदी में
આવડત નું અભિમાન ન રાખવું કેમકે,
આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે!
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે!
જિંદગી ભર જો સાજા રહેવું હોય ને તો,
હમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો!
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
આળસથી કટાઇ જવા કરતા,
મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે!
Also Read: Attitude Shayari In Hindi | Best 324+ एटीट्यूड शायरी हिंदी में
Life Suvichar Gujarati
બધુ ઉછીનું હોય તો ચાલે પણ,
અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!
મને હોય તો મમરા પણ સારા લાગે,
અને જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખોરા લાગે!
બધી જ મહાન ભુલોના
પાયમાં અહંકાર હોય છે!
કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ,
કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી!
ફર્ક તો ખાલી વિચારોનો છે,
બાકી દોસ્તી પણ મહોબ્બત થી કમ નથી!
Also Read: Love Shayari In Hindi | Best 245+ लव शायरी हिंदी में
મતલબી લોકો સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ ગણું સારું છે!
કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,
જિંદગી જીવવાની છે, જીતવાની નથી!
દરેક કામમાં જોખમ હોય છે,
પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે!
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું,
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
Also Read: Alone Shayari In Hindi | Best 221+ अकेलेपन की शायरी
Gujarati Ma Suvichar
સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!
કબુલ કરવાની હિંમત અને,
સુધારી દેવાની દાનત હોય તો,
ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે!
સુંદર શરીરમાં મેલું મન જાણે કે
સોનાની થાળીમાં લોઢાની મેખ!
તું ટોચ પર ગયાનો આનંદ છે મને પણ,
અફસોસ છે કે ત્યાંથી નાનો તને હું લાગ્યો!
આકાશ ને અડી લેવું એ સફળતા નથી પરંતુ,
આકાશ ને અડતી વખતે તમારા પગ
જમીન પર રહે એ સાચી સફળતા છે!
Also Read: Broken Heart Shayari In Hindi | Best 278+ टूटे दिल की शायरी
મન હોવું જોઈએ યાદ કરવા માટે,
સમય તો આપોઆપ મળી જાય!
શોખ ઊંચા નથી અમારા,
બસ જિંદગી જીવવાની રીત અલગ છે!
સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં,
પણ રાતોથી લડવુ ૫ડે છે!
સંસ્કાર વગરની સંપતિ આવે ત્યારે,
સાચી ભૂખ અને ઊંઘ ચાલી જાય છે!
ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ,
તમારો સમય નબળો છે તમે નહીં!
Also Read: 2 Line Shayari In Hindi | Best 252+ दो लाइन शायरी इन हिंदी
Suvichar Gujarati Ma
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!
મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો,
આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે!
મનનું માન્યું તો મર્યા,
મનને માર્યું તો જીત્યા!
પ્રેમ પણ કાંટા જેવો છે લાગ્યા પછી રાખીએ તો
પણ દર્દ થાય અને. કાઢી એ તો પણ દર્દ થાય!
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે!
Also Read: Good Morning Quotes In Hindi | 147+ शानदार गुड मोर्निंग कोट्स हिंदी में
એ મને કેતી તારી આંખો બહુ સરસ છે,
મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે!
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે!
આપણે સમયનું ધ્યાન નથી રાખતા,
તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો!
સંકટ સમયે હિંમત રાખવી,
એ અડધી લડાઈ જીતવા બરાબર છે!
મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!
Also Read: Motivational Quotes In Hindi | Best 285+ मोटिवेशनल कोट्स हिंदी में
Zindagi Gujarati Suvichar
ખોટા આરોપની ક્યારેય ચિંતા ના કરશો,
કેમકે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે!
વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ,
કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારો છે!
બીજાનું સુખ જોઈને દુઃખી થનારો
ક્યારેય સુખી થઈ શકતો નથી!
શબ્દોની રેન્જ સારી હોય તો,
માણસોનાં નેટવર્ક ક્યારે પણ તૂટતાં નથી!
ઇચ્છિત પરિણામ ની અપેક્ષા
વાળું મન દુઃખ નું કારણ છે!
Also Read: Reality Life Quotes In Hindi | Best 222+ रियालिटी लाइफ कोट्स हिंदी में
તમે આ મારાં આંસુ જોઈને, ટીકા નહિ કરજો,
અધુરો રહી ગયો છું, એટલે છલકાઈ જાઉં છું!
જે ભૂલી જવાની એ બધી વાત યાદ છે,
આ જિંદગી માં એનો જ બધો વિવાદ છે!
ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય!
જે વ્યક્તિ દરેક નિરાશામાં તક શોધે છે,
તે હંમેશા સફળ બને છે!
જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે,
લડે છે તેને કોઈ હરાવી શકતું નથી!
Also Read: Struggle Motivational Quotes In Hindi | 148+ Best स्ट्रगल मोटिवेशनल कोट्स
Best Suvichar In Gujarati
કોઈની વાતોમાં ન આવી જવું અહી,
તો વખાણ પણ લોકો મતલબથી કરે છે!
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને, જ્ઞાન ન હોય,
ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!
ઉપકાર ભૂલે તે મૂર્ખ,
અને ઉપકારને કહી બતાવે તે મહામૂર્ખ!
શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે,
બાદ થઇ જવું પડે છે બાકી માથી!
સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે સાહેબ,
બાકી જિંદગી તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે!
Also Read: Sad Quotes In Hindi | Best 321+ सैड कोट्स हिंदी में
વીતેલું દુઃખ અને ચાલતું સુખ,
તમારી હેસિયત નક્કી કરે છે!!
દિલ લગાડવામાં બસ એક જ હતો ખતરો,
મારે માટે એ જિંદગી હતી ને એના માટે હું અખતરો!
રૂપાળી ચામડી કરતાં,
સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે!
આ દુનિયામાં આપણું કઈ જ નથી,
સિવાય કે સમય!
અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!
Also Read: Love Quotes In Hindi | 225+ Best रोमेंटिक लव कोट्स हिंदी में
Gujarati Suvichar Text
બોલતા પહેલા વિચારતા શીખજો,
સાહેબ કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતી!
ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,
પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે!
ભાગ્યની બાબતમાં એક વાત તો
નિશ્ચિત જ છે કે તે જરૂરથી બદલાશે જ!
ઘમંડ શરાબ જેવો હોય છે સાહેબ,
પોતાની સિવાય બધાને ખબર હોય છે કે આને ચઢી ગયો છે!
ધીરજ રાખો, કેટલીકવાર શ્રેષ્ઠ સ્થિતિમાં જવા માટે
સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું જરૂરી છે!
Also Read: Attitude Shayari English | Best 179+ Shayari Attitude English
એટલી પણ નાની સમજણ ન હતી મારામા,
સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા!
જ્યારે પણ જિંદગી પરીક્ષા લેતી હોય છે,
ત્યારે સંબંધીઓ પેપર ચેક કરવાનુ કામ કરે છે!
જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી પણ,
એ ભૂલમાંથી કઈ જ શીખાય નહીં એ ખોટું છે!
યુવાનીમાં જ્ઞાનનો છોડ નહિ વાવો તો,
ઘડપણમાં એની છાયા નહિ મળે!
જો તમારે સફળતા જોઈતી હોય તો તમારી
જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં!
Also Read: Love Shayari In Hindi | 278+ दिल छू ने वाली लव शायरी हिंदी में
Gujarati Suvichar Short
કપડાં સારા હશે તો માણસો લાઈક કરશે,
પણ વ્યક્તિત્વ સારું હશે તો માણસ ફોલો પણ કરશે!
જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,
ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!
જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી,
બધુંય સમજવા જેવું હોય છે!
માણસ તો જોઇએ તેટલા મળે છે પરંતુ,
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે!
જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ,
જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો!
Also Read: Sad Shayari In Hindi | 247+ दिल छू ने वाली सैड शायरी हिंदी में
સાવ હારવાની અણી પર હતો,
દાવ પર સ્મિત મૂક્યું ને જીતી ગયો!
ખરાબ સમયમાં ખભા ૫ર મુકેલ હાથ,
સફળતાની તાળીઓ કરતાં ૫ણ મુલ્યવાન હોય છે!
ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન,
આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન!
સમય અને શિક્ષણનો સદઉ૫યોગ જ
વ્યકિતને સફળ બનાવી શકે છે!
વિશ્વના સૌથી સુખી લોકો ને એ સમજાયું છે કે,
બીજા પાસેથી કંઈપણ અપેક્ષા રાખવી નિરર્થક છે!
Also Read: Attitude Shayari In Hindi | जबरदस्त 225+ एटीट्यूड शायरी हिंदी में
Short Suvichar In Gujarati
માફી ના હકદાર ભૂલ કરવા વાળા હોય છે,
ચાલાકી કરવાવાળા નહીં!
ધારેલું ના મળે, મળેલું ના ગમે,
અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન!
હું સફળ થવા નથી ઇચ્છતો,
હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય!
કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે,
કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવું પડે!
અત્યારની પરિસ્થિતિઓ ભલે બધાને નડે છે,
પણ એ ક્ષણે ને ક્ષણે માનવી ને ઘડે છે!
Also Read: Gujarati Shayari | Best 225+ લવ શાયરી ગુજરાતીમાં
પ્રેમ તો મારી અંદર ઘણો છે,
પણ બતાઉ ત્યાં જ જ્યાં તેની કદર છે!
બોલવાનુું શીખી લો, નહિંતર
જીંદગીભર સાંભળતા રહી જશો!
બદનામીની બીક તો એને હોય દોસ્ત,
જેનામાં નામ કમાવાની હિંમત ના હોય!
દુનિયામાં સુખેથી રહેવું હોય તો,
તમારી જરૂરિયાત ઓછી કરો!
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે!
Also Read: Bewafa Shayari In Hindi | 224+ दर्दभरी बेवफा शायरी हिंदी में
Suvichar In Gujarati Short
નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે,
અને તમારા વિના ચાલશે પણ નહી!
કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે,
કેમ કે ડોલ ભરાય પછી પાણીનો બગાડ જ થાય છે!
જે પોતાની જાત પર હસી શકે,
તેના પર કોઈ હસતું નથી!
સુખી જાતે જ થવું પડે,
દુઃખી તો ગમે તે કરી જાય!
જીવનમાં બે વસ્તુ વ્યક્તિને દુઃખી કરે છે,
પહેલું જીદ અને બીજું અભિમાન!
Also Read: Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી માં
હસતાં મન અને હસતો ચહેરો,
આ જ જીવનની અસલ સંપત્તિ છે!
સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે,
જેનું ઝેર શબ્દોમાં હોય છે!
ક્ષણભરની સફળતા વર્ષોની
અસફળતાની કમીને પૂરી કરી દે છે!
આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો,
પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ!
મૂળ વગરના વૃક્ષ ને વિશ્વાસ વગર ના સબંધ,
વધુ સમય ટકતા નથી!
Also Read: Sad Shayari In English | Best 268+ Hindi Sad Shayari In English
Gujarati Suvichar For Students
બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,
કે તું તારું કામ કર્યે જા બીજાની ચિતા ન કર!
લક્ષ સાચું હોવું જોઈએ,
કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે,
પરંતુ તે નિર્માણ માટે નહીં વિનાશ કરે છે!
જો તમે એકવાર બોલતાં પહેલાં,
બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો!
માણસનાં નહી, ઈશ્વરના આધારે રહેજો, ઈશ્વર
સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે!
સવારે વહેલા ખાલી ત્રણ લોકો જ ઉઠે છે,
માં, મહેનત, અને મજબૂરી!
Also Read: Love Shayari In English | 278+ Heart Touching Love Shayari In English
ઝઘડો અને ઝરણું બંનેની શરૂઆત નાની હોય છે,
પણ જેમ જેમ આગળ વધે તેમ વિશાળ બને છે!
એક ભુલ તમારો અનુભવ વઘારે છે,
જયારે એક અનુભવ તમારી ભુલો ઓછી કરે છે!
મૃત્ય, સમય અને મૌસમ,
આ ત્રણ કોઈના સગા નથી!
જ્યાં પૈસો જ પરમેશ્વર છે,
ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં,
કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે!
Also Read: English Shayari | Best 225+ Hindi Shayari In English
Gujarati Suvichar New
દુનિયા દેખાડો જોવે છે નિયત નહી,
ઈશ્વર નિયત જોવે છે દેખાડો નહીં!
ખોટી આશા કોઈની ઉપર ના રાખવી,
તમારી પરવા તમારુ નસીબ કરશે લોકો નહી!
માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય,
પણ એ કોઈની લાગણી ના સમજે ને,
તો એ સમજદારી નો કોઈ મતલબ નથી!
સમય તો હમેશા સમય પર જ બદલાય છે,
પરંતુ અત્યાર નો માનવી ગમે તે સમયે બદલાઈ જાય છે!
માયાળું હોવું એ સારું છે,
પરંતુ દયાળું હોવું શ્રેષ્ઠ છે!
જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો,
એવુ વર્તન ૫હેલાં પોતે કરો!
૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે,
૫રંતુ તેના માળામાં નહીં!
હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતાં,
પોતાની સફળતા વિશે વિચારવુ જોઇએ!
ઈતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે કબર હોય,
ખોદનાર હંમેશા આપણા જ હોય છે!
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું!
અંતમાં:
મિત્રો, આપને Suvichar Gujarati ને જીવનમાં અપનાવવા માટે પ્રેરણા મળી હશે. આવો, આ સુંદર વિચારોને આપણા જીવનમાં ઉમેરીએ અને એક સકારાત્મક અને સુખદ જીવન તરફ આગળ વધીએ.
આપ હંમેશા ખુશ રહો, આગળ વધો અને પ્રગતિ કરો એવી આમારી શુભેચ્છાઓ. અમારી સાથ જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર.