Gujarati Shayari | Best 225+ લવ શાયરી ગુજરાતીમાં

Love It? Share It!

Gujarati Shayari: શાયરી એ તમારી ફિલિંગ્સ ને વ્યક્ત કરવા માટે નું સરળ અને સચોટ માધ્યમ છે. Gujarati Shayari ની મદદ થી તમે તમારી લાગણીઓને બીજા સુધી સરળતાથી પહોચાડી શકશો.

પ્રેમની મધુરતા હોય કે વિયોગની વેદના, આનંદની ઉછાળ હોય કે દુખની ખાઈ, દરેક લાગણીને આપ અમારી આ Gujarati Shayari ની મદદથી સરળતાથી વ્યક્ત કરી શકો છો.

કોઈપણ લાગણી ને વ્યક્ત કરવી સરળ નથી, જો યોગ્ય શબ્દો નાં મળે તો આ લાગણી દિલના એક ખૂણા માં સચવાયેલી પડી રહે છે. જે આપણે ક્યાંક ખુંચે છે. માટે જ અમે આ Gujarati Shayari શેયર કરી રહ્યા છીએ.

તમારા દરેક પલ ને ખાસ બનાવવા માટે તમે આ Gujarati Shayari નો પ્રયોગ જરૂર કરજો. અમને વિશ્વાસ છે કે આ Gujarati Shayari આપના માટે ઉપયોગી બનશે.

Gujarati Shayari સરળતા થી તમારી ફિલિંગ્સ સામે સુધી પહુચાડી દેશે અને એ પણ અસરદાર રીતે જેથી તમારો પ્રેમ વધુ મજબુત અને ગાઢ બનશે. આપ એક બીજાની વધુ નજીક મહેસુસ કરશો.

Gujarati Shayari તમારા મિત્રો સાથે અચૂક શેયર કરો. તમારા અનુભવો અમને અહીં જરૂર મોકલી આપશો. આશા રાખીએ છીએ કે આપણે આ Gujarati Shayari બેહદ ગમશે. આભાર!

Also Read: Bewafa Shayari In Hindi | 224+ दर्दभरी बेवफा शायरी हिंदी में

Gujarati Shayari

Gujarati Shayari

Downoad Image

એક વફાદાર છોકરીની નિશાની છે,
એ તમારી પાસે સમય માંગશે પૈસા નહીં!

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે!

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે!

અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે!

દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ,
એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય!

Also Read: Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી માં

Gujarati Shayari_0Download Image

ખોયા પછી તમે અમને શોધી નહીં શકો,
હું તમને ત્યાં મળીશ જ્યાં તમે આવી પણ નહીં શકો.

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ!

કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઈ જાય છે!

ખરીદી શકાય એવું સુખ ક્યાંય વેચાતું નથી,
અને વહેચી શકાય તેવું દુઃખ ક્યાંય હોતું નથી!

ગોરંભાયું છે ગગન લાગણીઓના વધામણાં છે,
છલકાયું છે મન તારા આવવાના શમણાં છે!

Also Read: Sad Shayari In English | Best 268+ Hindi Sad Shayari In English​

Love Shayari Gujarati​

Love Shayari GujaratiDownload Image

હજારો વિકલ્પ હોવા છતાં પણ કોઈ એક પર જ,
અડગ રહેવું એ પણ પ્રેમ જ છે!

સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ,
લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર!

ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે,
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે!

તું મારું બિસ્કીટ અને હું તારી ચા,
ચાલ બંને મળી ને એક થઇ જઇએ!

Also Read: Love Shayari In English | 278+ Heart Touching Love Shayari In English

Love Shayari Gujarati_0Download Image

આજે તે અહેસાસ કરાવી જ દીધો,
કે હું કઈજ નથી તારા માટે!

પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો!

જેટલા મેં તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ શ્વાસ પણ નહીં લીધા હોય!

કિનારે પહોચવું સહેલું નથી સાહેબ,
સાગરનાં મોઢે પણ ફીણ આવી જાય છે!

રાઝ ખોલી દે છે આ મસ્તીભર્યા ઈશારાઓ,
ફક્ત ખામોશ હોય છે દિલ ની એ જુબાન!

Also Read: English Shayari | Best 225+ Hindi Shayari In English​

Gujarati Shayari Sad​

Gujarati Shayari SadDownload Image

તારા બે-ચાર ફોટા મેં એવી રીતે સાચવી ને રાખ્યા છે,
જાણે એ મારા જીવનભરની કમાણી હોય!

તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ!

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય!

દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે,
નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે!

સાચી પ્રીત ક્યારેય ઝૂકતી નથી અને,
પ્રેમીઓ ને ક્યારેય ઝુકાવા દેતી પણ નથી!

Also Read: Suvichar Gujarati | 204+ સુપ્રસિદ્ધ ગુજરાતી સુવિચાર

Gujarati Shayari Sad_0Download Image

દિલ જ્યાં હોય ને,
ત્યાં કોઈ Deal ના હોય!

જો કોઈ વસ્તુ ને આપણે દિલ થી ચાહવાં લાગ્યે ને,
તો એ વસ્તું ભાવ બોવ ખાવા લાગે છે!

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ!

હું લખતો રહ્યો એ વાંચતા રહ્યા,
બસ અમે આમ એકબીજાને મળતા રહ્યા!

જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,
માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે!

Also Read: Suvichar In Hindi​ | 289+ जिंदगी बदलने वाले बेस्ट सुविचार हिंदी में

Attitude Shayari Gujarati​

Attitude Shayari GujaratiDownload Image

જ્યારે કોઈ દિલ થી વધુ ગમી જાય ને ત્યારે,
પોતાના કરતાં પણ એની ચિંતા વધારે થવા લાગે છે!

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે,
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે!

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી,
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે!

એમની અનોખી પ્રીત સામે સાંજ પણ શરમાય,
ઢળતા સુરજ સામે ઉભો હું રહું ને પડછાયા માં એ દેખાય!

એક બીજા ને દિલની વાત કહેતા બીક ના લાગે ને,
તો તે સાચો પ્રેમ છે હો!

Also Read: Love Status In Hindi | Best 222+ लव स्टेटस हिंदी में

Attitude Shayari Gujarati_0Download Image

જેને ખોવાના ડર થીં રૂવાટા ઉભા થઈ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારાં માટે!

દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં ફ્રી એન્ટ્રી ક્યાં મળે છે!

જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હું
માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું!

ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,
દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહી કરી શકે!

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો!

Also Read: Attitude Status In Hindi | Best 201+ एटीट्यूड स्टेटस इन हिंदी

Dosti Shayari Gujarati​

Dosti Shayari GujaratiDownload Image

થોડાક સમજું અને વધારે દીવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે!

સાથ ફેરા થી તો ખાલી શરીર પર જ હક મળે છે,
દિલ પર હક મેળવવાં માટે તો કાયદેસર પ્રેમ જ કરવું પડે!

જેને મળીને તમારા મનને શાંતિ મળેે
એ વ્યક્તિને વારંવાર મળતા રહેવુ!

આદત ની પણ આદત છે તું,
સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું!

એકજ નજર માં ગમી જવું એતો બહુ સહેલું છે,
પણ સતત તેને ગમતા રહેવુ ઘણું અઘરું છે!

Also Read: Status In Hindi | Best 242+ लेटेस्ट स्टेटस इन हिंदी

Dosti Shayari Gujarati_0Download Image

એક જ વ્યક્તિ પાસેથી બીજીવાર દગો મળે,
તો ભૂલ એની નહીં પરંતુ આપણી હોય છે!

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય!

રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે,
પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે!

શબ્દો તો હંમેશા એવા જ હોવા જોઈએ કે,
જે વાંચે એને એવું જ લાગે કે આ મારા માટે જ છે!

સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની, સાથે
જીવશું-મરશું એતો કહેવાના શબ્દો છે!

Also Read: Attitude Status For Girls In Hindi | 148+ लड़कियों के लिए एटीट्यूड स्टेटस

Gujarati Attitude Shayari​

Gujarati Attitude ShayariDownload Image

બંને નો પ્રેમ જો સાચો હોય ને,
તો નસીબ ને પણ બદલવું પડે!

રંગોથી દુર ના રહેતાપણ,
રંગ બદલવા વાળાથીજરૂર દુર રહેજો!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે!

આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે,
ચાંદ પણ એવો બળ્યો કે સવારે સુરજ થઇ ગયો!

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એતો જેણે સાચો પ્રેમ કર્યો હોય ને તેને જ ખબર હોય!

Also Read: Attitude Status For Boys In Hindi | Best 187+ लड़कों के लिए एटीट्यूड स्टेटस

Gujarati Attitude Shayari_0Download Image

ખોટું બસ એ થયું કે અમે પુરા ખર્ચાઈ ગયા,
ખોટી જગ્યાઓ પર અને ખોટા લોકો પર!

તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!

એક વાત કહું જે દિલ ના સાચા હશેને એ,
નારાજ ભલે થાય પણ કયારેય તમને છોડીને નહીં જાય!

સમાજનાં ડરથી તમારો સાચો નિર્ણય ન બદલો,
સમાજ તમને શિખામણ આપશે, ખાવા માટે રોટલી નહિ!

દિલમાં દર્દ આંખોમાં બેકરારી છે,
અમને લાગી આ કેવી ઈશ્કની બીમારી છે!

Also Read: Sad Status In Hindi | Best 224+ सैड स्टेटस हिंदी में

Bewafa Shayari Gujarati

Bewafa Shayari GujaratiDownload Image

સુંદર દેખાવાથી પ્રેમી નથી થતો,
જેનાથી પ્રેમ હોય એ સુંદર લાગવા લાગે!

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે,
અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે!

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો!

જ્યાં તારું “તું” ન હોય,
ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી!

જ્યાં કોઇની લાગણીનો ટેકો મળી જાય ત્યાં,
લાકડીના ટેકાની શું જરૂર!

Also Read: Sad Shayari In Hindi | Best 225+ सैड शायरी हिंदी में

Bewafa Shayari Gujarati_0Download Image

ઘણું બધું તારા ભરોસે છોડ્યું છે એ સમય,
બસ તું બીજા લોકોની જેમ દગાબાજ ના નીકળતો!

હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું!

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ,
ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે!

ઈશ્વર તપાવશે જરૂર પણ દાઝવા નહિ દે,
એટલા માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવશો નહિ!

અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,
બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી!

Also Read: Attitude Shayari In Hindi | Best 324+ एटीट्यूड शायरी हिंदी में

Diku Love Shayari Gujarati​

Diku Love Shayari GujaratiDownload Image

બહુ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે!

લોકો આપણને જાણવા કરતાં,
ધારણાઓથી વધુ ઓળખતા હોય છે!

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ વાહ બોલાય છે!

બધાં કહે છે કે જીવન સુંદર છે,
તને જોયા પછી મને પણ ખાતરી થઈ ગઈ!

ઝઘડો થાય પછી પણ તેની જરૂર હોય,
તો એ પણ સાચો પ્રેમ જ કહેવાય!

Also Read: Love Shayari In Hindi | Best 245+ लव शायरी हिंदी में

Diku Love Shayari Gujarati_0Download Image

દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો અનુભવ થાય જ,
કે લાગણીઓ ખોટી નહોતી પણ ખોટી જગ્યાએ હતી!

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના!

શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે,
પણ દિલ કહેતું હતું કે તારા વગર જિંદગી કંઈ નથી!

સબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,
પરંતુ નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે!

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી,
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી!

Also Read: Alone Shayari In Hindi | Best 221+ अकेलेपन की शायरी

Good Morning Shayari Gujarati​

Good Morning Shayari GujaratiDownload Image

એક વાર તારો હાથ પકડયા પછી,
છોડવાનો તો કોઇ સવાલ જ પેદા નથી થતો!

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
લાગણીઓનો લાભ લેતા તો,
આખી દુનિયાને આવડે છે!

બીજું કંઈ નહિ બસ એટલું માંગુ છું હું તારી પાસે,
ભલે કંઈ પણ થાય જાય રહેજે બસ મારી સાથે!

વ્યકિત એવું પસંદ કરો કે જેને જગ્યા,
કપડાં કે પૈસા Matter ના કરતા હોય,
બસ તમારો સાથ Matter કરતો હોય!

મન પસંદ વ્યક્તિ મળવું જોઇએ,
જીવન માં પૈસા તો નોકરી કરવા થી પણ મળી જ રહે છે!

Also Read: Broken Heart Shayari In Hindi | Best 278+ टूटे दिल की शायरी

Good Morning Shayari Gujarati_0Download Image

કેટલી ઠંડી હશે એના દિલમાં,
કે સંબંધ સળગાવીને તાપણું કર્યું!

હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા!

હોઠો પર મુસ્કાન, હૈયામાં હેત આવી જાય છે,
જ્યારે પણ પાસે તું હોય તો સમય ના ભાન ભૂલી જાય છે!

ઘણી યાદો એવી હોય છે,
જેને યાદ કરીને હોઠ તો હસે છે, પણ આંખો રડી પડે છે!

પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ!

Also Read: 2 Line Shayari In Hindi | Best 252+ दो लाइन शायरी इन हिंदी

Gujarati Shayari Attitude​

Gujarati Shayari AttitudeDownload Image

પ્રેમ એટલે વ્યક્તિ બે,
વિચાર એક!

માસિક આવક કરતા માનસિક આવક,
બમણી કરો તો જ મોજ આવશે!

જો તમે મને લાખોની ભીડમાં શોધી છે,
તો હું તમને કરોડોની ભીડમાં પણ ખોવાવા નહીં દઉં!

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છે,
મારી લાગણી પણ તું જ છે અને,
ભગવાન પાસે માગણી પણ તું જ છે!

ગમતી વ્યક્તિ ને જોયા વગર
ક્યાંય પણ મન ના લાગે તો એ પણ સાચો પ્રેમ છે!

Also Read: Good Morning Quotes In Hindi | 147+ शानदार गुड मोर्निंग कोट्स हिंदी में

Gujarati Shayari Attitude_0Download Image

કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે!

જયારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણા પોતાના
પણ આપણી સાથે પારકા જેવું વર્તન કરવા લાગે છે!

સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની,
બાકી સાથે જીવશું સાથે મરશું એતો માત્ર કેહવાના શબ્દો છે!

આ દુનિયામાં ચપ્પલથી મોટું કોઈ કપલ નથી,
એક ખોવાઈ જાય તો બીજું આપોઆપ અસ્તિત્વ ગુમાવી દે છે!

હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને,
હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય!

Also Read: Motivational Quotes In Hindi | Best 285+ मोटिवेशनल कोट्स हिंदी में

Gujarati Romantic Shayari​

Gujarati Romantic ShayariDownload Image

પ્રેમ એટલે માની જા થી લઈ ને,
તેલ પીવા જા સુધી ની સફર!

જીવનમાં સુખી થવા માટે બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ!

પ્રેમ કરો તો એવો કરો કે ભગવાન પણ કહે કે,
લઈ જા આને બસ તારા માટે જ છે!

શરૂઆત તો બધા સારી જ કરે છે,
વાત અંત સુધી સાથ નિભાવવાની છે!

કેટલું મસ્ત લાગે છે જ્યારે કોઈ છોકરી પ્રેમથી
તમને સરસ નામ આપે!

Also Read: Reality Life Quotes In Hindi | Best 222+ रियालिटी लाइफ कोट्स हिंदी में

Gujarati Romantic Shayari_0Download Image

હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય!

મનને મનાવવાની વાત છે બાકી,
એણે આપેલા ઘાવ તો સાત ભવ સુધી રુઝાઈ એમ નથી!

જવાબદારી તારી છે કારણ કે,
કે તું મારી નહીં પણ હું તારો છું!

વાતો નહી કામ મોટા કરો કેમ કે,
દુનિયાને સંભળાય ઓછું છે અને દેખાય વધારે છે!

હજાર વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય!

Also Read: Struggle Motivational Quotes In Hindi | 148+ Best स्ट्रगल मोटिवेशनल कोट्स

Instagram Gujarati Love Shayari​

Instagram Gujarati Love ShayariDownload Image

તડપ હોવી જોઈએ કોઈને પામવાની,
બાકી પ્રેમ તો બધા કરે છે!

હાથ ની રેખાઓ પર નઈ સાહેબ,
રેખાઓ બનાવનારા પર ભરોસો કરો!

નથી જોઈતું મને કોઈ બીજું બસ રોકાઈ જવું છે તારામાં,
છોડીને આ દુનિયાદારી બસ રહી જવું છે તારામાં!

લોકોની તો ખબર નથી,
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી!

પ્રેમિકા સામે થી આવતી હોય અને,
નજર થોડી ઝૂકી જાય એ પણ એક પ્રેમ ની અદા છે!

Also Read: Sad Quotes In Hindi​ | Best 321+ सैड कोट्स हिंदी में

Instagram Gujarati Love Shayari_0Download Image

શરીર પર લાગેલા ઘાથી એટલું દર્દ નથી થતું,
જેટલું દર્દ મન પર લાગેલા ઘાથી થતું હોય છે!

આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું!

ક્યારેય તૂટ્યો નથી દિલથી તારી યાદો નો સબંધ,
વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે!

એક શાંત અને સ્થિર મગજ,
તમારી દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે!

સામેથી તો હા જ હોય છે,
પણ પૂછવાની તાકાત હોવી જોઈએ!

Also Read: Love Quotes In Hindi | 225+ Best रोमेंटिक लव कोट्स हिंदी में

Attitude Gujarati Shayari​

Attitude Gujarati ShayariDownload Image

કાશ તને પ્રેમીની ઠંડી લાગે,
અને તું સ્વેટર ની જગ્યાએ મને માંગે!

જો તમારું મન સુંદર છે,
તો આખું વિશ્વ તમારા માટે સુંદર છે!

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે,
તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે!

તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે,
પરંતુ અમારી બેચેનીનું કારણ ફક્ત તમે જ છો!

તારી બધી ખુશીમાં મારી ખુશી છે,
તને મારાથી પ્રેમ હોય કે ના હોય!

Also Read: Attitude Shayari English | Best 179+ Shayari Attitude English

Attitude Gujarati Shayari_0Download Image

ફરિયાદો એટલી છે કે દિલ ફાટી રહ્યું છે અને,
ધીરજ એટલી છે કે હું મારા હાલ પર ખુશ છું!

આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું!

મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત,
આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે!

જિંદગીમાં અહીં ક્યાં કોઈ ઈચ્છા પૂરી થાય છે,
સપનાં ને પુરા કરવા એક આખી જિંદગી પૂરી થઇ જાય છે!

નજર માં ફરક તો નથી આજે પણ તેમની,
પેહલા ફરી ફરી ને જોતા ને આજે જોઈ ને ફરી જાય છે!

Also Read: Love Shayari In Hindi | 278+ दिल छू ने वाली लव शायरी हिंदी में

Miss You Shayari Gujarati​

Miss You Shayari GujaratiDownload Image

એક વાત રહી ગઈ તને કહેવાની,
તું શરૂઆત છે મારી સફળતાની!

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે,
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી!

મહેનત એવી કરવી કે હારો તો પણ,
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય!

પ્રેમ જ્યાં સાચો હોય ત્યાં હાથ ભલે છૂટી જાય,
પણ સાથ ક્યારેય નથી છૂટતો!

તું હસ્તી રહે મારી જાનુ હમેશાં,
કેમકે તારો ઉદાસ ચહેરો સારો નથી લાગતો!

Also Read: Sad Shayari In Hindi | 247+ दिल छू ने वाली सैड शायरी हिंदी में

Miss You Shayari Gujarati_0Download Image

જે તમારા દુઃખને મહેસુસ ના કરી શકે,
એને ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી!

તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે!

જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે,
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય!

ગમ્યું આજે તમને મળીને,
પણ નાં ગમ્યું તેમનાથી છુટા પડીને!

જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,
કેમ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી!

Also Read: Attitude Shayari In Hindi | जबरदस्त 225+ एटीट्यूड शायरी हिंदी में

Shayari Gujarati Attitude​

Shayari Gujarati AttitudeDownload Image

કાશ પ્રેમમાં પણ ચુંટણી હોત,
ગજબનું ભાષાણ આપત તને પામવા માટે!

જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો!

તારી સાથે ઝઘડો કરું છું,એ મારો સ્વભાવ છે,
પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે!

તને જોતા જ મને પ્રેમ થઇ જાય છે યાર હવે,
તું એમાં મારો વાંક નઈ કાઢ!

ઉધઈ જિંદગીભર લાકડાને ખાતી રહી અને,
લાકડું બિચારું ભ્રમમાં રહ્યું કે લગાવ વધારે છે!

Shayari Gujarati Attitude_0Download Image

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા!

કમાલ ની અદા છે એનામા,
વાર પણ દિલ મા અને રાજ પણ દિલ મા!

ખિસ્સું ભરેલું હતું ત્યારે સબંધો ઘણાં મળ્યા,
ખિસ્સું ખાલી થયું ત્યારે અનુભવ ઘણાં મળ્યા!

એ રાખી લે મને ખુદની પાસે કૈદ કરીને,
કાશ મુજથી કોઈ એવો અપરાધ થઈ જાય!

અંત માં:

આ Gujarati Shayari આપણી લાગણી વ્યક્ત કરવા માટે નું ઉત્તમ માધ્યમ બન્યું હશે. Gujarati Shayari ફક્ત શબ્દો નથી પણ એક ફિલિંગ્સ છે જે તમારી પરિસ્થિતિ ને સરળતાથી સમજવામાં મદદ કરે છે.

અમારી સાથે જોડવા બદલ આપનો આભાર. Gujarati Shayari ને શેયર જરૂર કરો. અને અમને કમેન્ટ કરી ને જણાવો કે આપણે કઈ Gujarati Shayari વધુ ગમી.

Leave a Comment