Gujarati Quotes: મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં રહેલા સુવિચાર અને કોટસ જીવનને પ્રેરણા, શાંતિ અને ઉત્સાહ આપવા માટે જાણીતા છે. આ Gujarati Quotes તમારા રોજીંદા જીવન માટે પ્રેરણાદાયક સાબિત થશે.
આ Gujarati Quotes તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે અને તમારી સાથે સાથે બીજા લોકો માટે પણ ઉપયોગી સાબિત થશે. આ Gujarati Quotes આપણા મનને શાંતિ આપે છે, નવી પ્રેરણા આપે છે અને મુશ્કેલ સમય દરમિયાન માર્ગદર્શન આપે છે.
Gujarati Quotes જીવનને ઉત્તમ બનાવે છે અને આપણે સકારાત્મક અભિગમ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આ Gujarati Quotes મિત્રો અને પરિવાર સાથે આ વિચારો શેર કરો.
જીવનની કઠિન પરિસ્થિતિઓમાં શાંતિ અને ઉર્જા મેળવવા માટે Gujarati Quotes એક અનમોલ માર્ગદર્શક સાબિત થાય છે.જીવનમાં આગળ વધવા માટે આ Gujarati Quotes માર્ગદર્શક બની શકે છે.
આ Gujarati Quotes ફક્ત તમારા જીવનમાં જ નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં પણ આનંદ અને પ્રેરણા લાવી શકે છે. તમારા અમુલ્ય અભિપ્રાય અમને અહીં લખી મોકલો. અમારી સાથે જોડવા બદલ આપનો આભાર!
Also Read: Shayari On Life In Hindi | Best 225+ ज़िन्दगी शायरी हिंदी में
Gujarati Quotes
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી પાસેથી ઠપકો સાંભળવો ફાયદાકારક છે!
હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી!
પોતાનામાં વિશ્વાસ હોવો,
એ સફળતાનું ૫હેલું ૫ગથિયુ છે!
એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં,
કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે!
સમય સમય ની વાત છે આજે લોકો જેને રંગ કહે છે,
તેને કાલે ડાઘ કહેશે!
Also Read: One Sided Love Shayari In Hindi | Best 225+ एकतरफा प्यार शायरी
એક સુખી જીવન જીવવા માટે માણસને,
સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
મનુષ્યના જીવનમાં સહનશક્તિ
એ સૌથી મોટી તાકાત છે!
સફળતા મેળવવા માટે
ધીરજ અને મહેનત અત્યંત જરૂરી છે!
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી,
વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે!
Also Read: Instagram Shayari In Hindi | Best 285+ इंस्टाग्राम शायरी हिंदी में
Good Morning Quotes In Gujarati
હાથ ની રેખાઓ પર ભરોસો ના કરતા કેમ કે,
નસીબ તો એનાય હોય છે જેના હાથ જ નથી હોતા!
આજની તકો ગઈકાલની
નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે!
સફળતા ની ખાસિયાત એ છે કે,
તે મહેનત કરવાવાળા ઉ૫ર ફિદા થઇ જાય છે!
વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા,
તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
Also Read: Pyar Bhari Shayari In Hindi | Best 242+ प्यारभरी शायरी हिंदी में
જે પળ જીવ્યા વિના ગમાવી દેવાય છે,
તે ક્યારેય પાછી આવતી નથી!
પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ!
દરેક કામમાં જોખમ હોય છે,
પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે!
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો!
ખોયા પછી તમે અમને શોધી નહીં શકો,
હું તમને ત્યાં મળીશ જ્યાં તમે આવી પણ નહીં શકો!
Also Read: Mood Off Shayari In Hindi | Best 278+ मूड ऑफ शायरी हिंदी में
Motivational Quotes Gujarati
આ દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી!
તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ,
તમને સફળતા તરફ દોરી જાય!
જીવનમાં સફળતા મેળવવી હોય
તો મહેનતમાં વિશ્વાસ રાખો,
નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે!
જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી
સાંભળે છે તે બધું જ જીતી શકે છે!
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!
Also Read: Miss You Shayari In Hindi | Best 296+ मिस यु शायरी हिंदी में
સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં,
પણ રાતોથી લડવુ ૫ડે છે!
જેનું મન શાંતિથી ભરેલું હોય છે,
તે જીવનમાં હંમેશા ખુશ રહે છે!
પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો!
આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે,
સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે!
અમુક માણસો સબંધ છોડી દેશે,
પણ પોતાની ખોટી જીદ કે ઈગો ક્યારેય નહીં છોડે!
Also Read: Emotional Sad Shayari In Hindi | Best 278+ इमोशनल सैड शायरी
Motivational Quotes In Gujarati
અવસર એને જ પ્રાપ્ત થાય છે,
જેનામાં કાબેલિયત હોય છે!
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે,
દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે!
તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો,
વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમેશા સફળતા જ હોય છેે!
સ્વયં પર વિજય મેળવો તો,
જીત હંમેશા તમારી થશે!
ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ,
તમારો સમય નબળો છે તમે નહીં!
Also Read: Badmashi Shayari In Hindi | Best 225+ बदमाशी शायरी हिंदी में
આપણે સમયનું ધ્યાન નથી રાખતા,
તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો!
નમ્રતા એ જીવનની
સૌથી મીઠી ચાવી છે!
પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય!
તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો,
તો જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે!
જો કોઈ વસ્તુ ને આપણે દિલ થી ચાહવાં લાગ્યે ને,
તો એ વસ્તું ભાવ બોવ ખાવા લાગે છે!
Also Read: Dosti Shayari In Hindi | 287+ जिगर जान दोस्तों के लिए शायरी हिंदी में
Life Quotes In Gujarati
માત્ર કિનારે ઉભા રહી પાણી જોવાથી,
નદી પાર નથી થઇ શકતી!
ખુદમાં વિશ્વાસ હોવો,
એ સફળતાનું પહેલું રહસ્ય છે!
દરેક નાનું ૫રિવર્તન
મોટી સફળતાનો હિસ્સો હોય છે!
તમે મારી પાછળ વાતો કરો,
અમે તો આગળ જઈને નવી કહાની લખી લેશું!
દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!
Also Read: Hindi Shayari In English | Best 225+ Love Shayari In English Hindi
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું,
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!
તમારા લક્ષ્ય પર ફોકસ રાખો,
અને કાર્યમાં ધીરજ રાખો!
તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!
લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર
એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે!
જેને ખોવાના ડર થીં રૂવાટા ઉભા થઈ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારાં માટે!
Also Read: Life Shayari In English | Best 285+ Life Shayari In English Hindi
Love Quotes In Gujarati
હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું!
લક્ષ્ય નહી, રસ્તો બદલી જુઓ,
સફળતા જરૂરી મળશે!
ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નથી!
કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે,
જીવનની દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા!
મારા મૌનને મારી નબળાઈ સમજીને ભૂલો ન કરશો,
મારા શાંતિથી જ આંધળું તોફાન ઊભું થાય છે!
Also Read: Attitude Shayari English | Best 179+ Shayari Attitude English
હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા!
ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય!
તમારા મૂલ્યો હંમેશા મજબૂત રાખો,
તે જ તમારી ઓળખ છે!
બહુ સારો સ્વભાવ પણ સારો નહિ કેમ કે,
પછી એ નથી સમજાતું કે તમારી કદર થઇ રહી છે કે ઉપયોગ!
તક ઉગતા સૂરજ જેવી છે, જો તમે લાંબો સમય
એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની!
Also Read: Love Shayari In Hindi | 278+ दिल छू ने वाली लव शायरी हिंदी में
Trust Gujarati Quotes
તમે પૈસા બનાવો સાહેબ,
સબંધ આપો આપ બની જશે!
મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે!
શબ્દો જ્ઞાનથી અને
અર્થ અનુભવથી સમજાય છે!
તમારું ગર્વ તમારી મર્યાદા છે,
પણ મારો અવાજ દુનિયાની મર્યાદા તોડી દે છે!
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહી કરે,
જ્યાં સુધી તમે સફળ નહી બનો!
Also Read: Sad Shayari In Hindi | 247+ दिल छू ने वाली सैड शायरी हिंदी में
રૂપાળી ચામડી કરતાં,
સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે!
માણસના વિચારો જ
તેના ભવિષ્યનું નિર્માણ કરે છે!
કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે!
એવા મિત્રોનો જ હાથ પકડવો જોઈએ
જે કોઈ પણ પરિસ્થિતિમાં આપનો સાથ ના છોડે!
રડતી આંખ કયારેય ખોટું નથી બોલતી,
કેમ કે આંસુ ત્યારે જ આવે છે,
જ્યારે કોઈ પોતાનું દર્દ આપે છે!
Also Read: Attitude Shayari In Hindi | जबरदस्त 225+ एटीट्यूड शायरी हिंदी में
Morning Quotes In Gujarati
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી,
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી!
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું!
થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ,
હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ!
નમી જઈશું અમે ઓકાતથી વધારે,
તમે સ્નેહ તો આપે જો કોઈ તાકાતથી વધારે!
જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે,
લડે છે તેને કોઈ હરાવી શકતું નથી!
Also Read: Gujarati Shayari | Best 225+ લવ શાયરી ગુજરાતીમાં
એટલી પણ નાની સમજણ ન હતી મારા માં,
સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા!
જીવનમાં હંમેશા દયાળુ રહો,
તે તમારું જીવન સુંદર બનાવશે!
હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય!
અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે,
અને શ્રીકૃષ્ણને દોડાવા હોય તો સુદામા બનવું પડે!
એક જ વ્યક્તિ પાસેથી બીજીવાર દગો મળે,
તો ભૂલ એની નહીં પરંતુ આપણી હોય છે!
Also Read: Bewafa Shayari In Hindi | 224+ दर्दभरी बेवफा शायरी हिंदी में
Positive Good Morning Quotes In Gujarati
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો,
જેમની આશાઓ મજબૂત નથી હોતી!
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
સફળતાપર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે!
જ્યારે તમે રસ્તે ચાલતા હોય અને
મંજીલનો વિચાર ૫ણ ન આવે,
તો તમે સાચા માર્ગ પર છો!
જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,
કોણ ક્યાં શું કરે છે બધું ધ્યાન રાખું છું!
આ યાદશક્તિ પણ ગજબ છે કોઈ કહે તો યાદ ન રહે,
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી!
Also Read: Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી માં
મૃત્ય સમય અને મૌસમ,
આ ત્રણ કોઈના સગા નથી!
નિષ્ફળતા જીવનનો ભાગ છે,
પણ હાર માનવી એ સમાપ્તી છે!
આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું!
સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય,
પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું!
કે કોઈપણ પ્રોબ્લેમનું સોલ્યુશન
વાત કરવાથી આવશે વાત બંધ કરી દેવાથી નહિ આવે!
Also Read: Sad Shayari In English | Best 268+ Hindi Sad Shayari In English
Best Gujarati Quotes
હસતું હોય છે આ જગત એમના પર,
જેના સપનાઓ આકાશ માં હોય છે!
જે ભાનમાં હોય છે,
એ ક્યારેય અભિમાનમાં નથી હોતા!
સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુઘી જવુ છે,
મારી મંઝિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે!
દુશ્મનો ને કિયા ખબર છે કે મારી તાકાત શું છે,
એ કોઇ બીજા જ હતા જે હારી ગયા તુફાન થી!
અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!
Also Read: Love Shayari In English | 278+ Heart Touching Love Shayari In English
૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે,
૫રંતુ તેના માળામાં નહીં!
બુદ્ધિ અને શ્રમ સાથે કાર્ય કરનાર
વ્યક્તિ હંમેશા આગળ વધે છે!
આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું!
જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે,
ઈશ્વર એના જીનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી!
જ્યારે કોઈ દિલથી ગમી જાય,
ત્યાર પછી ખુદ થી વધારે એની ચિંતા થાય!
Also Read: English Shayari | Best 225+ Hindi Shayari In English
Good Quotes In Gujarati
દુનિયા ની કોઈ પણ સમસ્યા,
તમારા હિંમત થી મોટી નથી હોતી!
જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે!
ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં,
જેણે તમને બનાવ્યા તે આ
બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!
પોતાના નિયમો ને ક્યારે તોડવા નહીં,
અને જો કોઈ હદ પાર કરે તો એને છોડવો પણ નહીં!
જો તમારે સફળતા જોઈતી હોય તો,
તમારી જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં!
Also Read: Suvichar Gujarati | 204+ સુપ્રસિદ્ધ ગુજરાતી સુવિચાર
ક્ષમા આપવી એ ઉતમ છે,
પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ!
તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે!
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી દેતી,
એ તો અંદર તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી!
એકલતા દૂર કરવા ટોળાં ની જરૂર નથી હોતી,
કોઈ ખાસ માણસનો ખોળો જ કાફી હોય છે!
તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા!
Also Read: Suvichar In Hindi | 289+ जिंदगी बदलने वाले बेस्ट सुविचार हिंदी में
Friendship Quotes In Gujarati
રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે!
અમારા મિત્રોનો સ્વભાવ
પણ સમુદ્રના આ પાણી જેવો છે,
ખારો ભલે હોય પણ ખરો છે!
ફૂલો ની કોમળતા, ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા સૂર્યનું તેજ તારી મૈત્રી!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાં ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ કહેવાય!
દોસ્તી ની કોઈ વ્યાખ્યા ના હોય,
હાથ ફેલાવો ત્યાં હૈયું આપી દે મિત્ર!
Also Read: Love Status In Hindi | Best 222+ लव स्टेटस हिंदी में
આ દુનિયાની જરૂર પણ કોને છે,
મને સંભાળવા માટે મારો દોસ્ત મારી સાથે છે!
સ્ટોરીમાં મેન્શન કરે એ નહીં,
આપણી ગેરહાજરીનું ટેન્શન કરે એ સાચો મિત્ર!
દોસ્તી એ વહેલી સવારનું શીતળ ઝાકળ છે,
ભર મધ્યાહને વરસતું એ લાગણીનું વાદળ છે,
સમી સાંજે અંતરને ભીંજવતું એ આંગણ છે!
મિત્રતા એટલે વાત વિનાની વાતો,
અને નાત વિનાનો નાતો!
મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે,
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી કદી ઉતર્યો નથી!
Also Read: Attitude Status In Hindi | Best 201+ एटीट्यूड स्टेटस इन हिंदी
Dikri Quotes In Gujarati
દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં,
દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર!
ઓછામાં ઓછા શબ્દમાં ખુશીનું વર્ણન કરવાની સ્પર્ધા હતી,
અને મેં લખી દીધું મારી દીકરી!
આંસુ અને દિકરી બંને સરખા છે,
આંસુ આવે છે વહી જવા માટે,
તો દિકરી પણ કયાં આવે છે રહી જવા માટે?
દીકરી એટલે એક વાક્યમાં,
ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન!
નાની નાની વ્હાલી દિકરી,
ફુલનો મહેંકતો બગીચો દિકરી!
Also Read: Status In Hindi | Best 242+ लेटेस्ट स्टेटस इन हिंदी
સુખ માં બધાનો સાથ જોઇએ,
બાકી દુ:ખ માં તો મારી દીકરી જ કાફી છે!
દીકરી એટલે માત્ર ધરમાં જ નહી,
હોઠ, હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત!
ભાઇ માટે માંગેલી બહેનની દુઆ,
કયારેય અધૂરી રહેતી નથી!
“દીકરી” માનવ ઇતિહાસનો
આજ સુધીનો સૌથી સર્વોતમ શબ્દ!
બધું જ પામીને છોડવા માટે અને,
બધું જ છોડીને પામવા માટે જે,
જન્મી છે તેનું નામ દિકરી!
Also Read: Attitude Status For Girls In Hindi | 148+ लड़कियों के लिए एटीट्यूड स्टेटस
Maa Quotes In Gujarati
મરવા માટે તો અનેક રસ્તા હોય છે,
પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે એટલે ‘મા’!
વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે,
માં, મહેનત અને જવાબદારી!
તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી,
દુનિયા સાથ આપે કે ન આપે,
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી!
શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે,
માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે!
માની મમતાનું એક બિંદુ,
અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે!
Also Read: Attitude Status For Boys In Hindi | Best 187+ लड़कों के लिए एटीट्यूड स्टेटस
જે બનાવી નાખે બધા બગડેલા કામ,
માતાના ચરણોમાં છે ચારો ધામ!
લાગણી સાથે આપે તે બહેન,
ઝઘડીને આપે તે ભાઈ,
પૂછીને આપે તે પિતા,
પણ માંગ્યા વગર આપે તે મા!
મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત
તો નસીબ લખવાનો હક મારી ‘મા’ ને હોત!
મેં કદી ભગવાન જોયા નથી,
પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી માતા જેવા જ હશે!
કોઈ પુછેને કે માં એટલે શું? તો કહી દેવાનું કે સાહેબ,
જેને તમારા કરતાં પણ તમારી ચિંતા વધુ હોય,
એનુ નામ જ ‘માં’!
Also Read: Sad Status In Hindi | Best 224+ सैड स्टेटस हिंदी में
Papa Quotes In Gujarati
સપના તો મારા હતા પણ એના માટે,
દિશાઓ આપનાર તો મારા પિતા હતા!
મુશ્કેલીના સમયમાં મારી સાથે ઉભા હતા,
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા!
વડલાની જેમ તાપ સહન કરી,
પરિવારને છાંંયડો આપતુ પાત્ર એટલે પિતા!
વિશ્વ માટે તમે એક વ્યક્તિ હશો,
પણ મારા માટે મારું સંપૂર્ણ વિશ્વ છો!
બાપ બનેલો માણસ એટલો ઊંડો જાય છે,
ને એના તળિયે પહોંચવું અશક્ય બની જાય છે!
Also Read: Sad Shayari In Hindi | Best 225+ सैड शायरी हिंदी में
પિતા, લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય, પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે!
આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે!
દિલમાં દર્દ છુપાવીને હસતા હોય છે પિતા,
ખભા પર ઊંચકીને દુનિયા બતાવે છે પિતા,
કંઈ પણ મારા બોલ્યા વિના
મારા દિલની વાત જાણી લે છે પિતા!
એક પિતા આખા પરિવારની ચિંતા કરે છે,
પણ પિતાને ચિંતા તો એક દીકરી જ કરશે!
મા ની કોમલ મમતાને બધાએ સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ ને કોઈએ લલકાર્યું નથી!
Also Read: Attitude Shayari In Hindi | Best 324+ एटीट्यूड शायरी हिंदी में
અંત માં:
મિત્રો, Gujarati Quotes તમને જીવન જીવવા માટે ની નવી દિશા આપવામાં મદદ થયા હશે. અમને કમેન્ટ કરી ને જરૂર જણાવો કે આપણે કયા Gujarati Quotes વધુ ગમ્યા?
Gujarati Quotes ને તમારા મિત્રો તથા સ્વજનો સાથે જરૂર શેયર કરે. અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર!